આહીરોની વિવિધ પેટા શાખા અને અટકો

ગુજરાતમાં મૂળભૂત આહીરોની અઢાર પરજ (શાખા) જોવા મળે છે. તેમાંથી સૌરાષ્ટ્ર માં નવ થી દસ શાખાના આહીરો વસે છે.
(૧) સોરઠિયા (ર) મચ્છોયા (૩) પંચોલી (૪)વાગડીયા (પ) ચોરડા (૬) નાઘેરા (૭) વણાર (૮) મોભ (૯) કામળીયા (૧૦) પ્રાગથળિયા (૧૧) બોરિચા (૧ર) વાળાંકી (૧૩) મથુરાનગરી (૧૪) વૃંદાવન (૧પ) ગોપ (૧૬) ગોવાળ (૧૭) વૃજવાસી (૧૮) કુંજ બિહારી વગેરે પરજ જોવા મળે છે.
 
આમઆહીરોમાં કુલ ૭૪૭ અટકો જોવા મળેલ છે. તેમાં સૌથી વધારે સોરઠિયા આહીરમાં ૪૯૬ અટકો જોવા મળે છે. વળી ઉપરોકત આહીરોની પરજ છે. તેમાં જોવા મળે છે કે ઘણી બધી અટકો જુદી-જુદી પરજમાં એક સરખી જ છે. તે આહીરો જુદા જુદા નથી પરંતુ જે જે પ્રદેશમાં વસ્યા તે પ્રદેશ પ્રમાણે અટકો પડી હતી. આમબધા આહીરો એક જ છે અને ગુજરાત સિવાય આહીરોમાં પેટા શાખા નથીમાત્ર આહીર કે યાદવ થી ઓળખાય છે.
સોરઠિયા આહીરની અટકો આ મુજબ છે.
 
(૧) કરંગિયા (ર) કરમુર (૩) કોઠિયા (૪) કોટા (પ) કચોટ (૬) કારેથા (૭) કુછડિયા (૮) કાંબરીયા (૯) કંટીલ (૧૦) કરમોદિયા (૧૧) કંડોળિયા (૧ર) કરસળિયજ્ઞ્ (૧૩) કપુરીયા (૧૪) કરદિયા (૧પ) કાલેરિયા (૧૬) કુકડ (૧૭) કાટેશિયા (૧૮) કોટેસ (૧૯) કરકોલિયા (ર૦) કજ્ઞ્મળિયા (ર૧) કલવલ (રર) કલવરીયા (ર૩) કોકતીયા (ર૪) કોયલા (રપ) કારથીયા (ર૬) કડવડીયા (ર૭) કપુરા (ર૮) કંથલીયા (ર૯) કાકોટીયા (૩૦) કાકોટ (૩૧) કાકરીયા (૩ર) કાલોરીયા (૩૩) કાટેશ્રી


(૧) ખોળભાયા (ર)ખોરાચીયા (૩) ખમાચ (૪) ખોખડા (પ) ખુખર (૬) ખીમોજીયા (૭) ખાખશીયા (૮) ખુમર (૯) ખેરડા (૧૦) ખરડા (૧૧) ખુમરા (૧ર) ખાખરીયા (૧૩) ખોચ (૧૪) ખોલા (૧પ) ખરપઠીયા (૧૬) ખોલેરી (૧૭) ખેરીયા (૧૮) ખૂટી (૧૯) ખરબડીયા (ર૦) ખોખરીયા (ર૧) ખીશોટીયા (રર) ખીખોરીયા (ર૩) ખરભડા (ર૪) ખારેશા (રપ) ખુભરા (ર૬) ખેટ (ર૭) ખોમટા (ર૮) ખુમટીયા

(૧) ગાગીયા (ર) ગોરીયા (૩) ગાગલીયા (૪) ગોધમ (પ) ગળ (૬) ગરેણીયા (૭) ગોÒયા (૮) ગુધડીયા (૯) ગરમડા (૧૦) ગુગડીયા (૧૧) ગુગલ (૧ર) ગગરીયા (૧૩ ગંભીર (૧૪) ગબુળ (૧પ) ગભુરડા (૧૬) ગેરીયા (૧૭) ગરભૈયા (૧૮) ગરભયા (ગરણીયા) (૧૯) ગરડીયા (ર૦) ગભરા (ર૧) ગઠીયા (રર) ગબરા (ર૩)ગોરખડીયા (ર૪) ગીરભડા (રપ) ગોબર (ર૬) ગોરબડા (ર૭) ગુમલીયા (ર૮) ગોહેલ (છોટાળા) (ર૯) ગોહેલ (ગીરનારા) (૩૦) ગાધે
(૧) ઘોઘલીયા (ર) ઘાઘલીયા (૩) ઘુલ (૪) ઘુસર (પ) ઘોઘર (૬) ઘોઘરીયા (૭) ઘુઘર (૮) ઘુરડીયા (૯) ઘમાચ (૧૦) ઘુથર (૧૧) ઘુઘરડા (૧ર) ઘુરભડા (૧૩) ઘોથડીયા (૧૪) ઘોથળ (૧પ) ઘરવડા (૧૬) ઘુમર (૧૭) ઘોચર (૧૮) ઘોયલ

(૧) ચન્દ્રવાડીયા (ર) ચોચા (૩) ચુડાસમા (૪) ચુંચર(છુંછર) (પ) ચવાણ (૬) ચરમડા (૭) ચાવડા (૮) ચોપડા (૯) ચુપર (૧૦) ચરપડીયા (૧૧) ચુડા (૧ર) ચરવડા (૧૩) ચમરા (૧૪) ચાતરીયા (૧પ) ચોરવડા (૧૬) ચાચરીયા (૧૭) ચાચવા

(૧) છેતરીયા (ર) છેટવા (૩) છટવા (૪) છેભરડા (પ) છેતમડા (૬) છચુર (૭) છેરમા (૮) છેરવા (૯) છેરમડા (૧૦) છસોટીયા (૧૧) છુટવા (૧ર) છાતોડીયા (છાતોળીયા) (૧૩) છેતળા (૧૪) છેતરડા (૧પ) છતપડા (૧૬) છતુરા

(૧) જોગલ (ર) Òંજવા (૩) જુવા (૪) જુજવાડીયા(જુજવાળીયા) (પ) જર્મળા (જર્મડા) (૬) Òરોડા (Òરોળા) (૭) જેલડા (જેલળા) (૮) જુમરડા (૯) જુમર (૧૦) જુમરા (૧૧) જોટવા (૧ર) જવેર (૧૩) જરેર


(૧) ઝાલા

(૧) ટૂટ (ર) ટૂરવાળા (ટૂરવડા) (૩) ટૂટર (૪) ટૂરડ (પ) ટગરવા (૬) ટેગરા(૭) ટરવા (૮) ટૂગર (૯) ટુબર (૧૦) ટૂખરા (૧૧) ટીટોડા (ટીટોળા) (૧ર) ટીટોળ (ટીટોડ) (૧૩) ટહર (૧૪) ટરવળા (ટરવડા)

(૧) ઠેસીયા (ર) ઠોંસીયા (૩) ઠરડા (ઠરળા)(૪) ઠોરડા (ઠોરળા) (પ) ઠુમર (૬) ઠોરડ (ઠોરળ)(૭) ઠુમરા (૮) ઠેબા (૯) ઠેબર (૧૦) ઠોઠા (૧૧) ઠોઠર (૧ર) ઠુઠર

(૧) ડાંગર (ર) ડેર (૩) ડૂવા (૪) ડોડીયા (પ) ડમરા (૬) ડુમર (૭) ડુંગર (૮) ડગરડા (ડગરળા) (૯) ડુગર (૧૦) ડગર (ડગળ) (૧૧) ડાખલખીયા (ડાખલકીયા)(૧ર) ડોળ (ડોડ) (૧૩) ડમરડા (ડામરળા) (૧૪) ડોફરળા (ટોફરળા) (૧પ) ડબુ (૧૬) ડાંભરડા (૧૭) ડાંભ (૧૮) ડાભ

(૧) ઢુંઢ (ર) ઢુવા (૩) ઢુમર (૪) ઢોલા (પ) ઢુંગર(ઢુંગળ) (૬) ઢામર(૭) ઢેલા (૮) ઢરવાળ (ઢરવાડા) (૯) ઢોલ (૧૦) ઢામેલ (૧૧) ઢામલછોડીયા (૧ર) ઢોળ(ઢોડ) (૧૩) ઢબુરા (૧૪) ઢબુ (૧પ) ઢીંડોળા(ઢીંડોરા)(૧૬) ઢેપરડા (૧૭) ઢેપર (૧૮) ઢૂંગળા (૧૯) ઢેગા (ર૦) ઢેગરડા (ર૧) ઢેગડા (રર) ઢાલેચા (ર૩) ઢોંચ

(૧) તોસીયા (ર) તોરડીયા (૩) તોસ્તરીયા(૪) તોરડ (પ) તરપતા (૬) તોસા (૭) તોતા (૮) તોતીયા (૯) તરમળા (તરમડા)

(૧) દેગડા (ર) દુગર (૩) દેથરીયા (દેથળિયા) (૪) દેથુરળા (દેથુરડા) (પ) દર્મળા (દર્મડા) (૬) દોગળ (દોગડ)(૭) દુગલ

(૧) ધ્રુવા (ર) ધંધવા (૩) ધ્રામણા છોટીયા (૪) ધ્રુવાળા (પ) ધમરોળીયા (૬) ધરવાળા (૭) ધરમડા (ધરમળા) (૮) ધમાડ (ધમાળ) (૯) ધ્રાંગુ

(૧) નંદાણીયા (ર) નર્મળા (નર્મડા) (૩) નોળ (નોડ) (૪) નાઘેરા (પ) નિરોળા (નિરોડા) (૬) નાસતીયા (૭) નિઢોળા (નિઢોડા) (૮) નિર્મળા (નિર્મડા) (૯) નિસ્ત્રા (૧૦) નરુડા (નરુળા) (૧૧) નારડ (નારળ) (૧ર) નરડ (૧૩) નરેણીયા

(૧) પરમાર (ર) પોસતરીયા (૩) પરબડા (પરબળા) (૪) પાનેરા (પ) પુરવા (૬) પુરવરવા (૭) પીરોડા (પીરોળા) (૮) પુરડ (૯) પેરીયા (૧૦) પાસત (૧૧) પપાણીયા (પંપાણીયા)(૧ર) પૂછડીયા (૧૩) પાસીયા (૧૪) પપાણ (૧પ) પોચીયા (૧૬) પારુ (૧૭) પરડા (૧૮) પેડા (૧૯) પાડા (ર૦) પીંડારીયા (ર૧) પરચુડા (પરચુળા) (રર) પેપરીયા (ર૩) પેરસ (ર૪) પુરવાળા (રપ) પટાટ (ર૬) પિઠિયા

(૧) બારૈયા (બારીયા) (ર) બાખલકિયા (૩) બાખલકા (૪) બોચીયા (પ) બડાઈ / બળાઈ /બરાઈ (૬) બારડ(૭) બેરીયા (૮) બોદર (૯) બેરા (૧૦) બરવાળા (૧૧) બોચ (૧ર) બંશુર (૧૩) બાબરીયા (૧૪) બરવડીયા (૧પ) બરળીયા (૧૬) બાપટીયા (૧૭) બસરીયા (૧૮) બોચા(૧૯) બારવા (ર૦) બેખરીયા (ર૧) બેખર(રર) બબર (ર૩) બબરા (ર૪) બેડા(રપ) બેખડ (ર૬) બોર (ર૭) બંધીયા(ર૮) બેલા (ર૯) બેશવા (૩૦) બેસા(૩૧) બોરખતરીયા (૩ર) બામરોટીયા (૩૩) બરડવા(૩૪) બૈડીયાવદરા

(૧) ભેડા (ર) ભારવાડીયા(ભારવાળીયા)(૩) ભૂથર ભેડા(કહળીયા)(૪) ભૂથર ભેડા (રાહા) (પ) ભેટાળીયા ભેડા(પાડા)(૬) ભેડરડા ભેડા(રેશમીયા)(૭) ભેરડા (ભેરળા) ભેડા (બૈગોતરીયા) (૮) ભૂવા ભેડા(રામોતીયા)(૯) ભમર ભેડા(પોસ્તરીયા)(૧૦) ભરડ ભેડા(પાસ્તરીયા)(૧૧) ભરોડ ભેડા(રાદતીયા)(૧ર) ભોરળ (ભેડામાં૧૦ ભાગ છે.) (૧૩) ભરડા (૧૪) ભારડ (ભારળ) (૧પ) ભુરડ (ભુરળ)(૧૬) ભૂતૈયા (ભૂતિયા) (૧૭) ભાટીયા (૧૮) ભાતીયા(૧૯) ભીંભા (ર૦) ભાટુ (ર૧) ભોપાળા(રર) ભાદરકા (ર૩) ભીંગળ

(૧) મેરીયા (ર) મેહીથર (૩) મોરી (૪) મોહીતર (પ) મહીતર (૬) મારડીયા (૭) માડીયા (માળીયા) (૮) મીયાજળ (૯) મારૂ(૧૦) મોરડા (૧૧) મહથલ (૧ર) મોરડ (૧૩) મોર (૧૪) મલુડા (૧પ) મલફળા(૧૬) મરડા (૧૭) મુલળા (૧૮) મુળા (૧૯) મારેથા (ર૦) મુળ (ર૧) મોરાશીયા (રર) મારડ (ર૩) મરમડા (ર૪) મારચ (મારસ)(રપ) માડમ (માણમ) (ર૬) મકવાણા

(૧) રાવલીયા (ર) રાવલ (૩) રામોતીયા (૪) રાદતીયા (પ) રાસતીયા (૬) રાસકિયા (૭) રણમળા (રણમડા) (૮) રેતીયા (રતીયા) (૯) રાહા (૧૦) રાથળીયા (રાથડીયા) (૧૧) રડમડા (રડમળા) (૧ર) રામ (૧૩) રાથલીયા

(૧) લાગરીયા (ર) લાલુ (૩) લાલ (૪) લઠીયા (પ) લાઠીયા (૬) લોચીયા (૭) લેબરીયા (લેબૈરીયા) (૮) લેરીયા (૯) લાલડા (લાલળા) (૧૦) લાખણોતરા (૧૧) લાબરીયા (૧ર) લબારીયા (૧૩) લછોર (૧૪) લછોળ (૧પ) લોલ (૧૬) લગારીયા (૧૭) લોલીયા (૧૮) લુવા

(૧) વસરા (વસહરા) (ર) વસર (વહર) (૩) વરુ (૪) વૈરુ (પ) વાવણોટીયા (વામણોટીયા) (૬) વાસીયા (૭) વસવાટ (૮) વરહળા (૯) વસડા (૧૦) વાસટીયા (વાસતીયા) (૧૧) વાસળીયા (૧ર) વામન (૧૩) વારોતરીયા (વાળોતરીયા) (૧૪) વડવાયા (૧પ) વીછોટા (૧૬) વતરીયા (૧૭) વીછોળા (૧૮) વાહા (વાસા)(૧૯) વેરવળા (ર૦) વીછીં (ર૧) વાળા (રર) વરપડા (ર૩) વીરૂડા (ર૪) વરવડા (રપ) વિંછંુ (ર૬) વાણીયા (ર૭) વસ્તા (ર૮) વિસતરા (ર૯) વિછટવા (૩૦) વાઢિયા (૩૧) વિંજવા (૩ર) વાઢેર (૩૩) વણજર

(૧) સોલંકી(ખીમોÒયા) (ર) સોલંકી (રામ) (૩) સોલંકી (૪) સીસોટીયા(સીંહોટીયા) (પ) સિત્રોડા (૬) સાતરખી (૭) સાતરંખી (૮) સુવા (૯) સાતોરડા(સાતોરળા) (૧૦) સાસતીયા (૧૧) સરમળા (સરમડા) (૧ર) સોરઠા (૧૩) સોરઠિયા (૧૪) સોરડા (૧પ) સઠ્ઠ (૧૬) સળ (સડ) (૧૭) સઢ (૧૮) સમર (૧૯) સુમરા (ર૦) સુમરા (ર૧) સાંજવા

(૧) હાથલીયા (ર) હાથીયા (૩) હાથી (૪) હાથળ (હાથડ) (પ) હુંથલ (૬) હાથડ (૭) હરમડા(હરમળા) (૮) હોથલડા(હોથલળા) (૯) હોથીયા (૧૦) હિસ્ત્રોડા (૧૧) હરડા(હરળા) (૧ર) હાંસોટા (૧૩) હાસોળા (૧૪) હસ્થડા(હસ્થળા) (૧પ) હાજીપરા (૧૬) હાજપરા

(૧) અખેડ (ર) અરડા(અરળા) (૩) આંબલીયા (૪) આબળીયા (આંબડીયા) (પ) અઈડા (અઈળા) (૬) ઓઠીયા(૭) ઓરઠ (૮) ઓઠરડા (ઓઠરળા) (૯) અરમડા(અરમળા)(૧૦) અરમળ (૧૧) અજોઠ (૧ર) અજોઠીયા (૧૩) અરપરા (૧૪) એપડા (એપળા) (૧પ) ઓરડ

(૧) ઉંટડીયા (ર) ઉંછડીયા (૩) ઉભરડા (૪) ઉભર (પ) ઉભરળા (૬) ઉગર(૭) ઉગરડા (૮) ઉરડ (ઉરળ) (૯) ઉરડા (ઉરળા)(૧૦) ઉનડ(ઉનળ)
 
મચ્છોયા (મચ્છુયા) આહીર
મચ્છોયા આહીરની અટકો આ મુજબ છે.
 
(૧) ડાંગર (ર) ચાવડા (૩) હુંબલ (૪) મકવાણા (પ) શેગલીયા (૬) મરંડ (૭) સોલંકી (૮) બાલસરા (૯) લોખિલ(૧૦) કાનગડ (૧૧) વરચંડ (૧ર) ખાંભરા (૧૩) સાંચલ (૧૪) ગોગળા (૧પ) બકુત્રા (૧૬) ડવ (૧૭) બાબરીયા (૧૮) બરાલીયા (૧૯) ધ્રાંગા (ર૦) સિંહરા(શિયાળ) (ર૧) અવાડીયા(રર) કુવાડીયા (ર૩) જાંટિયા (ર૪) મિયાત્રા(મંયાત્રા)(રપ) મૈયડ (ર૬) જેર (ર૭) જળુ (ર૮) છૈયા (ર૯) ચાડ (૩૦) રાઠોડ
(૩૧) કારેથા (૩ર) મારુ (૩૩) જાદવ (૩૪) ઝીલડીયા (૩પ) મેતા (૩૬) હેરભા (૩૭) ખંટારીયા (૩૮) ખાટરીયા (૩૯) વીરડા (૪૦) બોરીચા (૪૧) વળેયા(વળૈયા) (૪ર) ખુંગલા (૪૩) કોઠીવાળા (૪૪) ગુજરીયા (૪પ) ગોહીલ (ગોહેલ) (૪૬) કુગસીયા (૪૭) સોનારા (૪૮) લાવડીયા (૪૯) આગરીયા (પ૦) કાતડ (પ૧) સાભળ (પર) ગરૈયા (ગરીયા) (પ૩) લૈયા (પ૪) માખેલા (પપ) ખીમાણીયા (પ૬) વેગળ (પ૭) બૈવા (પ૮) બરબસીયા (પ૯) બસીયા (૬૦) વીછીયા
 (૬૧) ચુડાસમા
 
બોરીચા આહીર
બોરીચા આહીરોની અટકો આ મુજબ છે.
 
(૧) વિરડા (ર) બસિયા (૩) ખાંડેયા (ખાંડેખા) (૪) જેઠા (પ) બાબરિયા (૬) ગોગરા (૭) દાસોટિયા (૮) હમકા (૯) ગોગા (૧૦) ગÒયા (૧૧) ગળચર (૧ર) માખેલા (૧૩) વાસોટા (૧૪) પીઠમલ (૧પ) વાંક (૧૬) જાળિયા (૧૭) કુંભારવાડિયા (૧૮) બાળા (૧૯) ડાવેરા (ર૦) ભળદા (ર૧) પીઠરા (રર) કાતળ (ર૩) માલા (ર૪) સવસેટા (રપ) વાળા (ર૬) આગલ (ર૭) Òલરીયા (ર૮) ખબખેચા (ર૯) ખાદા (૩૦) ખખાળિયા
(૩૧) રાખૈયા (૩ર) દેગરમા (૩૩) ખુંગલા (૩૪) મકવાણા (૩પ) નાટડા (૩૬) વણરા (૩૭) મૈયા (૩૮) કિશોર (૩૯) બરબસિયા (૪૦) હુંબલ (૪૧) જોગેલા (૪ર) તોરીયા (૪૩) ખામટા (૪૪) કાગડા (૪પ) પડેચા (૪૬) મૈયડ (૪૭) સખાડ (૪૮) મઠિયા (૪૯) માવલા (પ૦) સોઢિયા (પ૧) માખેલા (પર) મજેઠી
 
પંચોલી (પાંચાળી) આહીર
પાંચાળી આહીરમાં મુળ બે અટક જ હતી.
 
(૧) ખાગડ : જેમા નંદની નવમી પેઢીએ વિરમ નામનો પુરૂષ થયો હતો. તેણે ધીંગાણામાં ખાગ વાપરી ત્યાંથી ખાગડ કહેવાયા હતા.
(ર) કાતરીયા : ધર્માનદની ૧૧મી પેઢીએ કોલું નામનો પુરૂષ થયો તે કાંગોડી ગામમાંવસ્યો ત્યાંથી કાતરીયા કહેવાયા હતા.
 
આમઆ બે શાખામાંથી ૪૪ પેટા અટકો થઈ છે.
 
(૧) ખાગડ (ર) કાતરીયા (૩) બળદાણીયા(બલદાણીયા) (૪) વાઘમશી (પ) પરડવા (૬) હડીયા (૭) શ્યોરા(શ્યારાશીયાળા) (૮) વાણીયા (૯) લાડુમોર (મોર) (૧૦) ડોબા(ડોલર) (૧૧) બાંભણીયા (૧ર) જાળોધંરા(૧૩) કુવાડ (૧૪) કાશીયા (૧પ) નાગેશા (નાગેશ્રી) (૧૬) છોટાળા (૧૭) કળસરિયા (૧૮) કાછડ (૧૯) ભડક (ર૦)ઢોલા (ર૧) ગુજર (રર) નકુમ (ર૩) વાળા (ર૪) મકવાણા(રપ) જીંજાળા (ર૬) ધનગન (ર૭) ગૃદાસણીયા(ર૮) શિસરા (ર૯) સોલંકી (૩૦) સેલોત (૩૧) માલસોતર (૩ર) રોયલા (૩૩) પાઘરીયા(૩૪) ઝીલરીયા (૩પ) મછરાળા (૩૬) ચાવડા(૩૭) પંડરખીયા (૩૮) શીણવા (૩૯) સાંભરીયા(૪૦) મહીડા (૪૧) ભાલીયા (૪ર) ઝાંખર(૪૩) સલધરા (૪૪) હુંબલ
 
વણાર આહીરો
વણાર આહીરોની અટકો નીચે મુજબ છે.
(૧) હરકટ (ર) પોસાતર (૩) માહેડીયા (૪) બરાળ (પ) ભૂંગાર (ભૂંગર) (૬) મકર (૭) બુધેલા (૮) રોયલા (૯) લાપા (૧૦) બળસરીયા (૧૧) સતાતર (૧ર) દેસાઈ (૧૩) સીઢા (૧૪) વણારકા (૧પ) દોરીલા (૧૬) પરમાર (૧૭) ભૂંકણ (૧૮) પોપટ (૧૯) જાજડા (ર૦) કિકર (ર૧) મેગળ (રર) વાઘોસી (ર૩) લાડુમોર (ર૪) ભેલડા (રપ) રાંસડ (ર૬) મેપાળ (ર૭) ડાંગર (ર૮) મદ્રાવળીયા (ર૯) કામળીયા (૩૦) મોભ(૩૧) ફગા
 
પ્રાથીયા (પરથરીયા – પ્રાથરીયા) આહીરો
પ્રાથરીયા આહીરની અટકો આ મુજબ છે.
(૧) સાંગા (ર) ચાડ (૩) ગલીયા (ગલૈયા) (૪) ઉંદરીયા (પ) વરચંદ (૬) ઢીલા (બાલાસરા)(૭) મણવર (૮) ચાવડા (૯) વારોતરા (૧૦) સેગલીયા (૧૧) બારેચા (૧ર) ખાહા (ખાસા) (૧૩) ખમણ (૧૪) કોતર (૧પ) જોહરફાળ (૧૬) હેઠવાડીયા (૧૭) છડીઠોક (૧૮) ડાંગર (૧૯) સોનારા (ર૦) બાળા (ર૧) વરીયા (રર) કેરાસીયા (ર૩) માતા (ર૪) બત્તા (રપ) ગાગલ (ર૬) ચૈંયા / છૈંયા (ર૭) જાંટિયા (ર૮) વીંજા (ર૯) વીંછીયા (૩૦) વીરા
 
વાગડીયા આહીરો
વાગડીયા આહીરની અટકો આ મુજબ છે.
(૧) ખમળ (ર) ઢીલા(બાલાસરા)(૩) કેરાસીયા(૪) કોતર (પ) કુવાડીયા (૬) ડાંગર (૭) બત્તા (૮) સાંગા (૯) ચાવડા (૧૦) હુંબલ (૧૧) બોરીચા (૧ર) બરબસીયા (૧૩) હેઠવાડીયા
 
ચોરડા આહીરો
ચોરડા આહીરની અટકો આ મુજબ છે.
(૧) કાચડ (ર) મરંડ (મેંડ) (૩) હેઠવાડીયા (ચાવડા) (૪) બરબસીયા (પ) એવારા (૬) કેળ (૭) બકુતરીયા (૮) મકવાણા (૯) જેર (૧૦) કોડ (૧૧) બોરીચા (૧ર) ડાંગર (૧૩) સાંચલ (૧૪) જાંટીયા (૧પ) કુવાડીયા (૧૬) માતા(મેતા) (૧૭) હુંબલ (૧૮) ગોરીયા (ગોરી) (૧૯) સોનારા (ર૦) મયાત્રા
 
નાઘેરા આહીર
નાઘેરા આહીરોની અટકો આ મુજબ છે.
(૧) લાખણોતરા (ર) રામ (૩) સોલંકી (૪) વણજર (પ) પટાટ (૬) વાવડીયા (૭) પીંજર (૮) ઢાઢસીયા (૯) જેઠવા (૧૦) ભેડા (૧૧) ચુડાસમા(ચુડાસવા)