આહિર રેજીમેન્ટ

આહિર રેજીમેન્ટ એટ્લે ભારતીય સેનામા આપણા ૨૫૦૦૦ થી ૩૦૦૦૦ સૈનિકો ની ટુકડી
૧૯૬૨ ની રાત જ્યારે ચિનના સૈનીકો એ ભારત ની રેજાંગણા-પાસ બોર્ડર પર ચિન ના ૩૦૦૦ થી વધારે સૈનિકોની ટુકડિ એ આક્ર્મણ કર્યુ જ્યારે ભારત ની બોર્ડર પર માત્ર ૧૨૨ વીર જવાનો ડ્યુટિ પર હતા. સામે ચિનના ૩૦૦૦ સૈનિકો ની ટુક્ડી ના આક્ર્મણ્ ની વાત સાંભળી ભારતના ઉચ્ચ અધિકારી ઓ એ રેજાંગણા-પાસ છોડી પીછે હઠ કરવાનો આદેશ આપેલો પણ ૧૨૨ વીર જવાનો ના કેપ્ટ્ન સૈતાનસિંગે ઉચ્ચ અધિકારિઓ ને જણાવી દિધુ કે સાહેબ અમને ભારતની ભુમિ માટે પ્રાણ આપવા મંજુર છે હવે તો વિજય યા વિરગતિ ના નારા સાથે દુશ્મ્નો પર તુટી પડીશુ પણ પીછે હઠ નહિ કરીએ.
૩૦૦૦ સૈનિકો જેમની પાસે અતિઆધુનિક હથિયારો હોવા છ્તા એ ૧૨૨ જવાનો ચિન સૈનિકો સામે પોતાના જીવ નિ પરવા કર્યા વગર આક્ર્મણ કર્યુ. ભારત ના એક એક સૈનિકે ચિન ના ૧૦-૧૦ સૈનિકો ને મોતને ઘાટ ઉતારી ચિનના ૧૫૦૦ થી વધારે સૈનિકો નો ખાત્મો બોલાવિ દિધો હતો. આ જોય ચિનની છાવણી મા ભય નો માહોલ પ્રસરી ગયો અને ચિન ના સૈનિકો પોતાની જાન બચાવી ત્યાથી પીછે હઠ કરી હતી. જેમા આહિર યાદવ ના ૧૧૪ વીર જવાનો એ શહિદી વહોરી ભારતની ભુમિ ને આંચ ના આવવા દીધી એ વીર જવાનો આહિર યાદવ હતા. જેના માન મા આજે એ ભુમિને આહિરધામ તરિકે ઓળખવા મા આવે છે. અને ભારત સરકારે એ ભુમિ પર આહિર સૈનિકોનુ સ્મારક પણ બનાવેલ છે.
 
આહિર રેજીમેન્ટ ના ફાયદાઓ

 

૧. આહિર રેજીમેંટ મા ૨૫૦૦૦-૩૦૦૦૦ જવાનો હોય છે. જો આપણી રેજીમેંટ બને તો આપણા આહિરો ના યુવાનો ને રોજગારી મળે.
૨. જો કોઇ જવાન મ્રુત્યુ પામે કે નિવ્રુત થાય તો તેની જગ્યાએ આહિર યુવાન ની જ ભરતી થાઇ.
૩.ખંભા પર આહિર રેજીમેન્ટ નુ નામ