આહિર રેજીમેન્ટ

આહિર રેજીમેન્ટ એટ્લે ભારતીય સેનામા આપણા ૨૫૦૦૦ થી ૩૦૦૦૦ સૈનિકો ની ટુકડી ૧૯૬૨ ની રાત જ્યારે ચિનના સૈનીકો એ ભારત ની રેજાંગણા-પાસ બોર્ડર પર ચિન ના ૩૦૦૦ થી વધારે સૈનિકોની ટુકડિ એ આક્ર્મણ કર્યુ જ્યારે ભારત ની બોર્ડર પર માત્ર ૧૨૨ વીર જવાનો ડ્યુટિ પર હતા. સામે ચિનના ૩૦૦૦ સૈનિકો ની ટુક્ડી ના આક્ર્મણ્ ની […]

આહીરો ની ઉત્પતિ

યદુથી શ્રી કૃષ્ણ સુધી યાદવોની પ૯ પેઢીઓ થઈ હતી અને મહાભારત યુધ્ધ પૂર્વેના વંશોમાં યદુવંશને મહત્વનાં વંશ તરીકે ઓળખવામાં આવે છે. આના વંશજો તે યાદવો કે આહીરો તેની વંશાવલી હરિવંશ તથા અગિયાર પુરાણો જેવા કે વાયુ, બ્રહ્માંડ, મસ્ય, પદમ, બ્રહ્મા, ભાગવત, લિંગકુર્મ, ગરૂડ અને અગ્નિ વગેરેમાં જોવા મળે છે. આમાંથી વાયુ બ્રહ્માંડની વંશાવલી સારી રીતે […]

આહીરોની વિવિધ પેટા શાખા અને અટકો

ગુજરાતમાં મૂળભૂત આહીરોની અઢાર પરજ (શાખા) જોવા મળે છે. તેમાંથી સૌરાષ્ટ્ર માં નવ થી દસ શાખાના આહીરો વસે છે. (૧) સોરઠિયા (ર) મચ્છોયા (૩) પંચોલી (૪)વાગડીયા (પ) ચોરડા (૬) નાઘેરા (૭) વણાર (૮) મોભ (૯) કામળીયા (૧૦) પ્રાગથળિયા (૧૧) બોરિચા (૧ર) વાળાંકી (૧૩) મથુરાનગરી (૧૪) વૃંદાવન (૧પ) ગોપ (૧૬) ગોવાળ (૧૭) વૃજવાસી (૧૮) કુંજ બિહારી […]