જાગૃતિ કાતરિયાએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પાર્ટિસિપેશન સર્ટિફિકેટ મેળવ્યું

વાપીની યુવતીએ ગિનીસ વર્લ્ડ રેકોડર્સ ઓનલાઈન ઈવેન્ટમાં રેડ આર્ટ સ્કેચ ફોટો એક કલાકમાં ફેસબૂક પર મહત્તમ અપલોડ કર્યા હતાં, જે માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પાર્ટિસિપેશન સર્ટિફિકેટ મેળવી વાપી અને જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.આ ઓનલાઇન સ્પર્ધામાં 17 દેશોના કુલ 832 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અગાઉ પણ જાગૃતિ કાતરિયા ચિત્રકળામાં અનેક રેકોર્ડ નોંધાવી ચુક્યાં છે.