આહિરાત એપ્લિકેશન આહિરાત ગ્રુપ દ્વારા ચલાવામાં આવે છે. આ ગ્રૂપ VIRTUAL(ONLINE) છે, જે સમાજ પ્રત્યે જાગૃતિ, રોજગાર અને ઇતિહાસ સાથે જોડાઈ રહેવા માટે નું કામ કરે છે. આજ ના ટેકનોલોજી યુગ માં યુવાઓ માં સમાજ પ્રત્યે જાગૃતિ લાવવી જરૂરી છે સાથે શેક્ષણિક અને વ્યવહારિક રીતે સમાજ ને આગળ લાવવા માટે પણ પ્રયત્ન આ ગ્રુપ કરે છે.