ભાઈઓ માટે :

 

1.   ડો. સુભાષ આહિર વિધાર્થિ ભવન. (ફક્ત છોકરાઓ માટે) Sec 15. ઘ-4, સરકારી હોસ્ટેલ પાસે. ગાન્ધિનગર

 

2. આહિર બોર્ડિંગ જામનગર અમ્બર સિનેમા પાસે જામનગર. ફોન : 2662275

 

3. આહિર બોર્ડિંગ ચાર રસ્તા , જામ ખંભાણીયા

 

4. સોરઠિયા આહિર વિધાર્થિ ભવન. દાતાર રોડ, જુનાગઢ. 2622645

 

5. શ્રી આહિર બોર્ડિંગ અંજાર-કચ્છ. ફોન: 240316

 

6. શ્રી આહિર બોર્ડિંગ અમરેલી.

 

7. શ્રી આહિર બોર્ડિંગ પાણી ની ટાકી પાસે, કુતિયાણા. ફોન: 261388

 

8.શ્રી આહિર બોર્ડિંગ એરોડ્રામ રોડ, કેશોદ.

 

9. શ્રી આહિર બોર્ડિંગ વી.સી. ફાટક પાસે, મોરબી.

 

10. શ્રી સમસ્ત્ આહિર બોર્ડિંગ રણછોડ નગર, શેરી ન્. 12 રાજકોટ.

 

11. શ્રી સમસ્ત્ આહિર બોર્ડિંગ ભક્તિનગર, રાજકોટ.ફોન: 2252259

 

12. શ્રી આહિર બોર્ડિંગ રામજી મન્દિર પાસે. મહુવા.

 

13. શ્રી આહિર બોર્ડિંગ અંતર વાડી ભાવનગર.
 
14. શ્રી પંચોતર આહિર બોર્ડિંગ તપેસ્વર્ પાળ. ભાવનગર.

 

15. આહિર બોર્ડિંગ માધાપર

 

 

બહેનો માટે :

 

1. શ્રીમતિ નલીનીબેન ઉકાભાઇ સોલંકી.આહિર કન્યા છાત્રાલાય, વંથલી રોડ, જુનાગઢ. ફોન : 2671703,1672169

 

2. શ્રી એમ.ડી.એસ. આહિર કન્યા છાત્રાલાય ખામ્ધ્રોલ ફાટ્ક પાસે, જુનાગઢ.

 

3. શ્રી વી.એમ. વારોતરીયા આહિર કન્યા છાત્રાલાય ભાટીયા. તા. જામકલ્યાણપુર.

 

4. શ્રીમતિ હંશાબેન ભીમશીભાઇ કરમુર આહિર કન્યા છાત્રાલાય, દ્વારકા રોડ. ખંભાલીયા. ફોન: 237002

 

5. શ્રી કચ્છ મછોયા આહિર કન્યા વિધા મન્દિર આદિપુર, કચ્છ. ફોન: 263130, 265180

 

6. શ્રી ડી. એસ. ગોજીયા વિધાલય અંબર સિનેમા સામે, જામનગર ફોન: 2662449

 

7. આર.એસ. કંડોરીયા આહિર કન્યા વિધાલાય ક્લ્યાણપુર રોડ. મુ. ભાટીયા. ફોન: 233746

 

8. માત્રુશ્રી રાંભિમા નાથાભાઇ વરોતરિયા આહિર કન્યા વિધાલાય . દ્વારકા રોડ. ખંભાલીયા ફોન: 238001

 

9. શ્રીમતિ સગીબેન રણમલભાઇ કંડોરીયા પ્રા. શાળા ખંભાલીયા ફોન: 238001

 

10. નિરુપમાબેન્ કાંબલીયા હાઇસ્કુલ વંથલી રોડ, જુનાગઢ ફોન: 2672369